સિંગાપોરમાં કબૂતરને ચણ નાખવા બદલ કોર્ટે ભારતીય મૂળની મહિલાને દંડ ફટકાર્યો

સિંગાપોરમાં 71 વર્ષીય ભારતીય મૂળની વૃદ્ધાને કબૂતરને ચણ નાખવા બદલ સ્થાનિક કોર્ટે દંડ ફટકાર્યો હતો. આ મહિલાને શહેરના સૌથી જૂના હાઉસિંગ એસ્ટેટમાં છ મહિનામાં નવ વખત કબૂતરોને ચણ નાખવા બદલ સિંગાપોર વાઇલ્ડલાઇફ એક્ટ હેઠળ તાજેતરમાં 2,518 ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો હતો.













Leave a Reply

Your email address will not be published. Required fields are marked *